Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » lrd paper leak indravadan parmar have all information about government vacancy

LRD પેપર લીક/ ઈન્દ્રવદનને ભરતીની તારીખો મોંઢે, કયો અમદાવાદી જમીન દલાલ માસ્ટર માઈન્ડ?

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 10:07 AM

ઇન્દ્રવદનની ધરપકડ બાદ કૌભાંડનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો જમીન દલાલ હોવાનો ઘટસ્ફોટ થયો

  • lrd paper leak indravadan parmar have all information about government vacancy
    ઇન્દ્રવદનની મોડસ ઓપરેન્ડીને જોતાં અગાઉની સરકારી નોકરીઓની ભરતીમાં પણ ગેરરીતિની શંકા સેવાઇ

    * 2/12એ લોકરક્ષકની પરીક્ષા પેપર ફૂટતાં રદ્દ કરવામાં આવી હતી
    * તેમાં યશપાલસિંહને માસ્ટર માઈન્ડ ગણવામાં આવ્યો હતો
    * રાજકીય પક્ષોના નેતા અને પોલીસ કર્મીઓની પેપર લીકમાં ધરપકડ થઈ છે

    અમદાવાદ: લોકરક્ષકના પેપર લીક કૌભાંડમાં ઈન્દ્રવદન પરમારની ધરપકડ બાદ ઘટસ્ફોટ થયો છે. તેને ભરતીની તારીખો મોંઢે છે. અમદાવાદના જમીન દલાલના તે સંપર્કમાં છે અને તે જ માસ્ટર માઈન્ડ છે.


    પુછપરછમાં ચોંકાવનારી વિગત આવી


    - ગુજરાત જ નહીં પરંતુ દેશભરની સરકારી નોકરી પર તેની નજર
    - છેલ્લા 5-6 વર્ષની સરકારી અને આવનાર દિવસોમાં થનારી ભરતીના ડેટા
    - રેલવે સહિતની સરકારી ભરતીની તારીખો સહિતની તેની પાસે માહિતી
    - આગામી દિવસોમાં કઇ ભરતી થવાની છે તેની પણ વિગત
    - જેથી ભૂતકાળની સરકારી નોકરીમાં ગરેરીતિ કરાઈ હોવાની આશંકા જન્માવે છે

    મનહરે નોકરીના બહાને 2 કરોડ ઉઘરાવ્યા હતા


    - આરોપી મનહર પટેલના નજીકના સુત્રોમાંથી મળેલી જાણકારી

    - 2 વર્ષ પહેલાં પણ સરકારી નોકરી અપાવાના બહાને લોકો પાસેથી રૂ.2 કરોડ ઉઘરાવ્યા

    - જે રૂપિયા રખિયાલનો વ્યકિત હજમ કરી ગયો

    - મનહરે લોકોને રૂપિયા પરત આપવા માટે પોતાની જમીન વેચી

    - ડૂબેલા નાણાં કવર કરવા માટે મનહર ફરીથી સક્રિય થયો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ