LRD પેપર લીક / LRD પેપર લીક/ દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ એક વ્યક્તિએ પેપર દિલ્હીની ગેંગને આપ્યું

દિલ્હીની ગેંગે ફોડેલા પેપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી

DivyaBhaskar.com | Updated - Dec 06, 2018, 01:39 PM
પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શ
પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શ

* દિલ્હીની ગેંગે ફોડેલા પેપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી
* પોલીસ પેપર ફોડનાર દિલ્હીની ગેંગ અને પેપર આપનાર વ્યક્તિને શોધી રહી છે
* નિલેશ પટેલ ઉમેદવારોને દિલ્હી લઈ ગયો હતો ત્યારે મોબાઈલ સ્વીચ ઓફ કરાવ્યા હતા

અમદાવાદ: પોલીસ લોકરક્ષક દળની ભરતીના પેપર લીકની દિલ્હીની ગેંગ અને તેમને પેપર આપનાર વ્યક્તિની તપાસ કરી રહી છે. જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાં જ કામ કરતી ગુજરાતી વ્યક્તિએ દિલ્હીની ગેંગને આપ્યું હતું. સાથે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી બહાર આવી છે.


નિલેશ પટેલ પેપર લીકમાં સામેલ


- સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિક નિલેશ પટેલ નામની વ્યક્તિ
- દક્ષિણ ભારતમાં સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસ માટે કામ કરતી વ્યક્તિ જે દિલ્હીની ગેંગ સાથે સંકળાયેલી છે
- તે નિલેશ પટેલ સાથે સંપર્કમાં હતી
- દિલ્હીની ગેંગને પ્રિન્ટિંગ પ્રેસની વ્યક્તિએ પેપર આપ્યું હતું
- 29મી નવેમ્બરની રાતે નિલેશે ગાડીમાં દિલ્હી જતા ઉમેદવારોના મોબાઈલ બંધ કરાવી દીધાં હતા
- પેપર લીક ન થાય તે માટે દિલ્હીની ગેંગે ઉમેદવારોને સાવચેત રાખ્યા
- પેપરના જવાબો સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય વ્યક્તિઓને ન આપવા કહ્યું
- હાથથી જ જવાબો લખીને આપવામાં આવ્યા હતા.

X
પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શપરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App