LRD પેપર લીક: CM ઈચ્છતા હતા કે પરીક્ષા લેવાય પણ વિકાસ સહાયે કડક નિર્ણય લીધો

LRD Paper Leak- CM Rupani wish That We Should Take Examination

DivyaBhaskar.com

Dec 04, 2018, 04:43 PM IST

* વિજય રૂપાણીએ કહ્યું- અત્યારે પરીક્ષા લઈ લો, પેપર લીક થવા અંગે પછી નિર્ણય લઇશું


* વિકાસ સહાય ને ડર હતો કે પેપર લીક થવાની ઘટના બહાર આવે તો બોર્ડના ડાયરેક્ટરની જવાબદારી બને


અમદાવાદ: લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે. પરીક્ષા બોર્ડના ડાયરેક્ટર વિકાસ સહાયને જ્યારે ખબર પડી કે પેપર લીક થયું છે તેમને તરત જ સીએમ રૂપાણીને આ વિશે જાણ કરી હતી. આ સંદર્ભે સીએમ રૂપાણીએ પરીક્ષા રદ્દ કરવાના બદલે પરીક્ષા લેવા માટેની સુચના આપી હતી. પરંતુ વિકાસ સહાય પરીક્ષા રદ્દ કરવાનો કઠોર નિર્ણય કર્યો હતો. આમ પરીક્ષા રદ્દ કરવાના મામલે રૂપાણી તૈયાર ન હતા.

X
LRD Paper Leak- CM Rupani wish That We Should Take Examination
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી