LRD પેપર લીકઃ પરીક્ષાર્થીનો આક્રોશ, PMOને ફરીયાદ, જવાબદારોને ખુરશી છોડવા માંગ કરી

એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયેલા લાખો ઉમેદવારોના ભાવિ સાથે એક જ મિનિટમાં ચેડા થઇ ગયા

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 06:05 PM
પીએમઓને લખેલા પત્રનો સ્ક્રિન શોટ અને પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓની ફાઇલ તસવીર
પીએમઓને લખેલા પત્રનો સ્ક્રિન શોટ અને પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓની ફાઇલ તસવીર
X
પીએમઓને લખેલા પત્રનો સ્ક્રિન શોટ અને પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓની ફાઇલ તસવીરપીએમઓને લખેલા પત્રનો સ્ક્રિન શોટ અને પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓની ફાઇલ તસવીર

* ઉમેદવારો ટીકીટ માટેના પૈસા માંગીને પરીક્ષા આપવા આવ્યા હતા

 

 

* પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે અચાનક જ ચેડા થઇ જાય તે કેટલા અંશે યોગ્ય? 

અમદાવાદઃ લોકરક્ષક દળનું પેપર લીક થવાની ઘટનાથી આક્રોશમાં આવેલા સુજય ઠુંમર નામના પરીક્ષાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો છે. જેમાં તેણે સ્પષ્ટપણે માંગણી કરી છે કે, 9 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટનામાં સંડોવાયેલા અને જવાબદાર નેતાઓ તથા અધિકારીઓને ખુરશી છોડાવવાની માંગ કરી છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App