સોશિયલ મીડિયા પર છવાયા ભગવાન જગન્નાથ, નેતાઓએ કરી ડિજિટલ પ્રાર્થના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: આજે સવારે 7 વાગ્યાથી અમદાવાદની ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે મંદિરે જઈને દર્શન કરનાર અને નહીં જઈ શકનાર એવા દરેક પ્રકારના રાજકીય આગેવાનો અને સામાજીક નેતાઓએ ભગવાન જગન્નાથને ડિજિટલ પ્રાર્થના કરીને ગુજરાત લોકોની સમૃધ્ધિની પ્રાર્થનાઓ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથનો વીડિયો ટ્વિટ કરીને દેશવાસીઓની ખુશી અને સમૃધ્ધિની પ્રાર્થના કરી હતી.

 

1. 141મી રથયાત્રા નિમિત્તે પીએમ મોદીએ ભગવાન જગન્નાથજીના શુભ પ્રસંગે શુભકામનાઓ આપતા ટ્વિટ કર્યું છે- 
ભગવાન જગન્નાથના આશીર્વાદથી આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. અને દરેક ભારતીય ખુશ અને સમૃદ્ધ બનશે. 
જય જગન્નાથ
 

 

Greetings on the auspicious occasion of Rath Yatra.

With the blessings of Lord Jagannath, may our country scale new heights of growth. May every Indian be happy and prosperous.

Jai Jagannath! pic.twitter.com/1Ifrxueaiu

— Narendra Modi (@narendramodi) July 14, 2018

2. રથયાત્રાના પ્રારંભે હાર્દિક પટેલે ટ્વિટ કરીને શુભકામના આપી
ભગવાન જગન્નાથના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે.
જય જગન્નાથ
જય રણછોડ

 

 

रथ यात्रा उत्सव आरंभ होने पर सभी को बधाई और शुभकामनाएं। भगवान जगन्नाथ के आशीर्वाद से हर किसी का जीवन शांति, खुशहाली और समृद्धि से भरपूर रहे ।।
जय जगन्नाथ
जय रणछोड़ pic.twitter.com/djKqTsRARG

— Hardik Patel (@HardikPatel_) July 14, 2018
3. અમિત શાહનું ટ્વિટ
રથયાત્રાના શુભ પ્રસંગે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી ભાગ લીધો અને પૂજા કરી ભગવાન જગન્નાથજીની કૃપા બધા પર બની રહે.

 

 

 

रथ यात्रा के शुभ अवसर पर आज अहमदाबाद के जगन्नाथ मंदिर में मंगला आरती में भाग लिया व पूजा-अर्चना की।
भगवान जगन्नाथ सब पर अपनी कृपा बनाये रखें। जय जगन्नाथ pic.twitter.com/gs0qAum8Nt

— Amit Shah (@AmitShah) July 14, 2018
4. સ્મૃતિ ઈરાનીનું ટ્વિટ
રથયાત્રાના શુભ પ્રસંગે બધાને શુભકામનાઓ, ભગવાન જગન્નાથજી દરેક પર પોતાની કૃપા બનાવી રાખે એવી પ્રાર્થના

 

 

 

रथयात्रा के पावन अवसर पर सभी को शुभकामनायें। May Lord Jagannath always shower his blessings on us. pic.twitter.com/NvsLjbO4DC

— Smriti Z Irani (@smritiirani) July 14, 2018
5. નીતિન પટેલનું ટ્વિટ
ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે ભાવી ભક્તજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ

 

 

 

pic.twitter.com/cqyI8H4Csg

— Nitinbhai Patel (@Nitinbhai_Patel) July 14, 2018
6. પ્રદીપસિંહ જાડેજાનું ટ્વિટ
તમામ નાગરિકોને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. ભગવાન જગન્નાથ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે એજ પ્રાર્થના.

 

 

 

તમામ નાગરિકોને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. ભગવાન જગન્નાથ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે એજ પ્રાર્થના.#RathYatra2018 #Rathyatra pic.twitter.com/QZjh46u53G

— Pradipsinh Jadeja (@Pradipsinh_mla) July 14, 2018
7. અમિત ચાવડાનું ટ્વિટ
રથયાત્રાના પાવન પ્રસંગે હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરુ છુ કે તે આપણને બધાને સારું સ્વાસ્થય, ખુશીઓ અને સમૃદ્ધિ આપે.

 

 

 

On the auspicious occasion of #RathYatra, I pray to Lord Jagannath to bless us all with good health, joy & prosperity. Jai Jagannath ! 🙏 #RathYatra2018 pic.twitter.com/dzTstBqON8

— Amit Chavda (@AmitChavdaINC) July 14, 2018
8. જીતુ વાઘાણીનું ટ્વિટ
જયશ્રી જગન્નાથ
શ્રી જગન્નાથજીની પાવન રથયાત્રાના અવસરે તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ભગવાન જગન્નાથ દરેકને શાંતિ, સમૃદ્ધિ અને સિદ્ધિનો આશીર્વાદ આપે.
હું ભગવાન શ્રી જગન્નાથજીને દેશ અને રાજ્યના વિકાસ અને પ્રગતિની કામના કરું છું.

 

 

॥ जय श्री जगन्नाथ॥
श्री जगन्नाथ जी की पावन रथ यात्रा के अवसर पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। भगवान जगन्नाथ जी सभी को शांति, समृद्धि और सिद्धि का आशीर्वाद दें।

मैं भगवान श्री जगन्नाथ जी से देश एवं प्रदेश में तरक्की और खुशहाली की कामना करता हूँ।#JagannathRathYatra pic.twitter.com/4vC2i1hsH2

— Jitu Vaghani (@jitu_vaghani) July 13, 2018

અન્ય સમાચારો પણ છે...