• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jayanti Bhanushali mruder case: Jayanti bhai was travelling with fake id and fake address,mystery unsolved by police

હત્યા કેસ / પોલીસને જયંતી ભાનુશાળીનું ફેક આઈડી મળ્યું, ફોટો તેમનો અને નામ-એડ્રેસ અન્યના

જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
X
જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીરજયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર

  • ભાનુશાળી ભૂજના જે પ્રોગ્રામમાં હાજરી આપી આવી રહ્યા હતા ત્યાંથી જ હત્યારાઓ પીછો કરતા હતા
  • શૂટર્સ રેલવે સ્ટેશન આવ્યા અને તે જ ટ્રેનના અન્ય કોચમાં બેઠા

divyabhaskar.com

Jan 10, 2019, 01:13 PM IST
અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં કરાયેલી હત્યામાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી પાસેથી ફેક આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેમની પાસે રહેલા આઈડી કાર્ડમાં ફોટો તેમનો હતો પરંતુ નામ અને એડ્રેસ અન્ય વ્યક્તિના છે.

શૂટર્સ રેલવે સ્ટેશન આવ્યા અને તે જ ટ્રેનના અન્ય કોચમાં ચડ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી