અ‘વાદ જિલ્લાની ન.પાલિકા ચૂંટણીમાં 75 સીટોમાંથી 49 પર ભાજપનો ભવ્ય વિજય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો 49 સીટો પર ભવ્ય વિજય થયો છે. અને નગરપાલિકાઓમાં ભાજપના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

 

49 નગરપાલિકા ભાજપ શાસિત બની છે

 

તાજેતરમાં 75 નગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અને આગળ ધપાવતા આજે 68 નગરપાલિકાઓના પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપની પૂર્ણ બહુમતથી 43 નગરપાલિકા ઉપરાંત સમર્થનથી ભાજપ કાલોક, ધંધુકા અને થરાદમાં શાસન મેળવ્યું છે. વધુમાં ગારિયાધાર, પારડી અને ખેડબ્રહ્માં ટાઇ હતી ત્યાં પણ ભાજપનું શાસન આવ્યું છે. આમ, 43+3+3=49 નગરપાલિકા ભાજપ શાસિત બની છે.

અન્ય સમાચારો પણ છે...