વિરોધ / સ્વાઈન ફ્લૂના કેર વચ્ચે 35 હજાર આરોગ્યકર્મીઓ સરકાર સામે પડ્યા, 15મીથી હડતાલ પર

અગાઉની હડતાલની ફાઈલ તસવીર
અગાઉની હડતાલની ફાઈલ તસવીર

  • 15મી ફેબ્રુઆરીથી રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર

DivyaBhaskar.com

Feb 12, 2019, 03:21 PM IST

અમદાવાદઃ શિયાળાના કારણે વકરેલા સ્વાઈન ફ્લૂના કેસ સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર મુદ્દેના પ્રશ્નો પણ વકર્યા છે. આરોગ્યકર્મીઓના પડતર પ્રશ્નોની માંગ ઉકેલ આવતો ન હોવાથી 35 હજાર કર્મચારીઓ 15મી ફ્રેબુઆરીથી સરકાર સામે હતડાલ કરશે અને માસ સીએલ મુકી કામથી અડગા રહેશે. હડતાલના કારણે 1318 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 13279 પેટા આરોગ્ય કેન્દ્ર પર તમામ પ્રકારની ટ્રિટમેન્ટ ખોરવાઈ જશે.

આરોગ્યકર્મીઓને પગાર અપગ્રેડ કરવા મુદ્દે હડતાળઃરોગ્ય કર્મચારીઓની માંગ છે કે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનીક કર્મચારી ગણી પગાર ધોરણ અપગ્રેડ કરવો, રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો, નવા મંજુરથયેલાં મહેકમને મંજૂર કરી જગ્યાઓ ભરવી, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી.

X
અગાઉની હડતાલની ફાઈલ તસવીરઅગાઉની હડતાલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી