ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» હાર્દિકને લોકોએ ગણાવ્યો એડલ્ટ સ્ટાર, નતાશા નાઈસને આપ્યા સજેશન । hardik patel concern for adult industry to natasha nice

  હાર્દિકને લોકોએ ગણાવ્યો એડલ્ટ સ્ટાર, નતાશા નાઈસને આપ્યા સજેશન

  DivyaBhaskar.com | Last Modified - May 21, 2018, 04:05 PM IST

  ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલની સેક્સ સીડીઓએ રિલીઝ થઈ હતી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલની સેક્સ સીડીઓએ રિલીઝ થઈ હતી. યુટ્યુબ પર રિલીઝ થયેલી તેની સીડીઓને પગલે તેની લોકપ્રિયતામાં કોઈ કમી આવી ન હતી. ઉપરથી સમાજમાંને તેને યુવાઓએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સાથે જ હાર્દિકે પણ પોતે નંપુસક ન હોવાનું કહીને સીડી તેની જ હોવાનું સમર્થન આપ્યું હતું. ત્યારે તાજેતરમાં જ એક એડલ્ટ સ્ટાર નતાશા નાઈસે કરેલા ટ્વિટના જવાબમાં મોટી સંખ્યામાં લોકોએ કોણ આ ઈન્ડસ્ટ્રી સાથે રહી શકે તેના રિટ્વિટ કર્યા છે અને જવાબ આપ્યા છે. જેમાં કેટલાકે હાર્દિકને એડલ્ટ સ્ટાર ગણાવી દીધો છે. સાથે જ તેની સીડીઓના સ્ક્રિન શોટ અને તસવીરો સાથે પ્રત્યુત્તર આપ્યો છે.

   માત્ર હાર્દક જ નહીં ટીવી એન્કર, ફિલ્મ એક્ટર, નેતાને પણ સાંકળી લીધા

   અમેરિકન એડલ્ટ સ્ટાર નતાશા નાઈસે ટ્વિટર પર ભારતીય ફોલોઅર્સ સહિતના ધ્યાને રાખીને પોસ્ટ કરી હતી. જેમાં પોર્ન ઈન્ડસ્ટ્રી માટે કોઈ ઈન્ડિયન પુરૂષ છે? એક ટ્વિટ પર ભારતીય સહિતના લોકોએ તેને જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાં રિતિક રોશન, અક્ષય કુમાર સહિતના બોલીવુડ એક્ટરના ફોટો સાથે જવાબ આપ્યા હતા. આ ઉપરાંત ટીવી ન્યુઝ ચેનલના એન્કરને પણ સાંકળી લીધા હતા. જેમાં રવિશકુમાર, અર્નબ ગોસ્વામી, આપ નેતા આશુતોષને પણ એડલ્ટ સ્ટાર ગણાવી દીધા હતા. જ્યારે કેજરીવાલ, દિગ્વિજય સિંહ, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓના ફોટો પણ નતાશાને પ્રત્યુત્તરના રૂપે અપાયા હતા. કેટલાકો લોકોએ તો પોતાને જ સ્ટાર ગણાવી દીધા હતા અને પોતાને કામ કરવાની તક મળે તેવી ટ્વિટ કરી હતી.

   આગળની સ્લાઈડ્સ હાર્દિક પટેલને લગતી એડલ્ટ સ્ટારને ટ્વિટની અન્ય તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હાર્દિકને લોકોએ ગણાવ્યો એડલ્ટ સ્ટાર, નતાશા નાઈસને આપ્યા સજેશન । hardik patel concern for adult industry to natasha nice
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `