હાર્દિક તેના ભાઈને પોલીસે રોકતા થયો લાલઘૂમ, ગેટ બહાર જઈ કહ્યું, મારા કુટુંબવાળાને રોકવાના નહીં

hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast

DivyaBhaskar.com

Sep 10, 2018, 01:04 PM IST

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે નાનો ભાઈ બહાર જઈને પરત ફરતો હતો તેને પોલીસે રોકતા હાર્દિક ગિન્નાયો હતો. ગાડીમાં બેસીને ગેટ બહાર જઈને પોલીસને કહી દીધું હતું કે, મારા કુટુંબવાળાને રોકવાનો નહીં.

નાના ભાઈને અંદર જતાં અટકાવ્યા હતા

હાર્દિક જ્યાં ઉપવાસી કરી રહ્યો છે તેવા છત્રપતિ નિવાસે તેનો નાનો ભાઈ બહાર જઈને પરત ફરતો હતો ત્યારે ગ્રીનવુડના ગેટ બહાર ઊભેલી પોલીસે તેમને અંદર જતાં અટકાવ્યા હતા. આ વાતની ઉપવાસ કરી રહેલા હાર્દિકને જાણ થતાં તે ગુસ્સે ભરાયો હતો અને ગાડીમાં બેસીને ગેટ બહાર નીકળ્યો હતો અને પોલીસની સાથે બોલાચાલી કરી હતી અને પોતાના કુટુંબીને રોકવાના ના હોય. મારો ભાઈ કે પરિવારનો કોઈ સભ્ય બહાર જઈને આવે તેને રોકવાનો ના હોય. પોલીસવાળા તેની તમામ દાદાગીરી અને હદ વટાવી ચૂક્યા છે.

X
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
hardik patel anger after his cousin stop on gate by police during his indefinite fast
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી