Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Hanuman Jayanti was celebrated at the Nagarvel temple in Rakhiyal

નાગરવેલ હનુમાન ખાતે સેંકડો દીવા સાથે લોકોએ કરી મહાઆરતી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:41 AM

હજારો ભક્તોએ હાથમાં દીવા પ્રગટાવી દાદાની સામૂહિક આરતી ઉતારી હતી

  • Hanuman Jayanti was celebrated at the Nagarvel temple in Rakhiyal

    અમદાવાદઃ રખિયાલ વિસ્તારમાં આ‌વેલા નાગરવેલ હનુમાન મંદિર ખાતે શનિવારના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સંધ્યા સમયે હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. તેમાં હજારો ભક્તોએ હાથમાં દીવા પ્રગટાવી દાદાની સામૂહિક આરતી ઉતારી હતી. આ સિવાય મારુતિ યક્ષ સહિતના આયોજન હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ