સ્વાસ્થ્ય / રાજ્યના મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા, તબિયત વધુ લથડતા સાલ હોસ્પિટલમાં દાખલ

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 07:40 PM
મહેસૂલ મંત્રી કૌશિક પટેલઃ સૌજન્ય ફેસબૂક
મહેસૂલ મંત્રી કૌશિક પટેલઃ સૌજન્ય ફેસબૂક
અમદાવાદઃ ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી શરદી-ખાંસીની તકલીફ હોવાથી ફેમિલી ડૉક્ટરે તેમને પાંચ દિવસની દવા આપી હતી. જો કે આમ છતાં તબિયત વધુ લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

X
મહેસૂલ મંત્રી કૌશિક પટેલઃ સૌજન્ય ફેસબૂકમહેસૂલ મંત્રી કૌશિક પટેલઃ સૌજન્ય ફેસબૂક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App