Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » gujarat highcourt on medical entrance, 15% quota can not be restricted to nri quota

મેડિકલ પ્રવેશમાં ઓવરસીઝ ઈન્ડિયન્સને લાભ, ડોમિસાઈલ હશે તો NRIનો ફુલ ક્વોટા મળશેઃ HC

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:35 PM

ગુજરાતના ડોમિસાઈલ હોય તો 85 ટકા બેઠકોનો ક્વોટા પણ ઓવરસીઝ સીટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ

  • gujarat highcourt on medical entrance, 15% quota can not be restricted to nri quota

    અમદાવાદઃ મેડિકલ પ્રવેશ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયાને મેડિકલ પ્રવેશ માટે NRI ક્વોટાના માત્ર 15 ટકા ક્વોટા સુધી સીમિત રાખી શકાય નહીં. ગુજરાતના ડોમિસાઈલ હોય તો 85 ટકા બેઠકોનો ક્વોટા પણ ઓવરસીઝ સીટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ. હાઈકોર્ટે રાજ્ય સરકારને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયાને 85 ટકા ક્વોટાને પણ ધ્યાનમાં લઈ પ્રવેશ આપવા માટે હુકમ કર્યો છે.

    (અમદાવાદના બોપલમાં 9 જુગારીઓ ઝડપાયા, દક્ષા ઠક્કર ચલાવતી જુગારધામ)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ