Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » google features class room in chandlodia government primary school in ahmedabad

અમદાવાદ: ચાંદલોડિયાની સરકારી શાળા દેશની પ્રથમ ગુગલ સ્કૂલ, હોમ વર્કથી લઈ પરીક્ષા બધુ ઓનલાઈન

Divyabhaskar.com | Updated - Jul 22, 2018, 06:11 PM

સ્કૂલ દેશની પહેલી સ્કૂલ છે જેના વર્ગમાં 30 લેપટોપ, 1 ટચ સ્ક્રીન પ્રોજેક્ટર, વાઇફાઇ, ઇયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ

  • google features class room in chandlodia government primary school in ahmedabad
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    અમદાવાદ:ચાંદલોડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રથમ ગુગલ ફીચર ક્લાસરૂમ શરૂ થયો છે. આ સ્કૂલ દેશની પહેલી સ્કૂલ છે જેના વર્ગમાં 30 લેપટોપ, 1 ટચ સ્ક્રીન પ્રોજેક્ટર, વાઇફાઇ, ઇયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. આ શાળાને પોતાનું cpschool.orgના નામનું ડોમેઇન પણ છે. દરેક વિદ્યાર્થીનું મેઇલ આઇડી પણ છે. ધો.6થી 8ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપે છે. ઓનલાઇન પ્રોજેક્ટ વર્ક પણ કરે છે.

    પ્રથમ ગુગલ ફીચર ક્લાસરૂમમાં ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને ઇ-મેલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગુગલની તમામ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરે છે. વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના માધ્યમથી હવે વિશ્વ સાથે નોલેજનું કોમ્પિટિશન કરી રહ્યાં છે.


    ક્લાસરૂમની વિશેષતા

    ઓછા વજનનું લેપટોપ
    લેપટોપ 10 સેકન્ડમાં શરૂ થઇ જાય છે
    બેટરી આખો દિવસ ચાલે છે
    વાઇફાઇ, ડીવીડી વગેરે તમામ ફેસિલિટી એક જ ઉપકરણમાં આવી જાય છે.

  • google features class room in chandlodia government primary school in ahmedabad
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • google features class room in chandlodia government primary school in ahmedabad
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • google features class room in chandlodia government primary school in ahmedabad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • google features class room in chandlodia government primary school in ahmedabad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • google features class room in chandlodia government primary school in ahmedabad
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ