અ'વાદ ગેંગરેપ: બે યુવતી સહિત 7 આરોપી, મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ શહેરની 22 વર્ષની યુવતી પર ગેંગરેપ કરવાના કેસની તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ મહિલા એડિશનલ ડીસીપી પન્ના મોમાયા અને રાજદીપસિંહ ઝાલા કરી રહ્યા છે. જેને પગલે પન્ના મોમાયા અને રાજદીપસિંહ ઝાલાએ પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.આ કેસમાં પાંચ યુવાનો અને બે યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓ છે. આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(અ'વાદ ગેંગરેપઃ '50 હજાર આપ અથવા વન નાઈટ સ્ટેન્ડ માટે તૈયાર થઇ જા')

 

પાંચ કલાક યુવતીની કરી પૂછપરછ

 

આજે પીડિતાને સાડા અગિયાર વાગ્યે બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ તેનું 4.30 વાગ્યા સુધી નિવેદન નોંધ્યું હતું. નિવેદન નોંધ્યા બાદ તેને નંબર પ્લેટ વિનાની કારમાં લઈ જવામાં આવી હતી. તેમજ પોલીસે મીડિયાને પણ કવરેજ કરવાથી દૂર રાખવાના પ્રયાસો કર્યા હતા. 

 

આગળ જાણો ફરાર આરોપીઓ અને સમગ્ર ઘટના અંગે