તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢુંઢરના દુષ્કર્મ કેસ: અમદાવાદમાં શાંતિ જાડવવા પોલીસની મોડી રાત્રે ફ્લોગમાર્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં શાંતિ જાડવવા પોલીસની મોડી રાત્રે ફ્લોગમાર્ચ - Divya Bhaskar
અમદાવાદમાં શાંતિ જાડવવા પોલીસની મોડી રાત્રે ફ્લોગમાર્ચ
અમદાવાદ: હિમંતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મનો પડધો સમગ્ર રાજ્યમાં પડ્યો છે. જેનાથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોના ઠાકોર સમાજ અને પરપ્રાતિય સમાજ વચ્ચે મતભેદ ઉભા થયા છે. અગાઉ પણ આ ઘટનાને લઈને અમદાવાદના ચાંદલીડિયામાં ઠાકોર સમાજે પરપ્રાતિય સમાજોના ઘરમાં હુમલા કર્યા હતા. ત્યારબાદ આજે પૂર્વ વિસ્તારના નિકોલ નજીકના ભુવાલડી ગામે ઠાકોર સમાજની મીટીંગ થઇ હતી. આ મીટીંગ બાદ પૂર્વ વિસ્તારમાં વાતાવરણ તંગ થતા પોલીસે કોમ્બિગ કર્યું હતું. શહેરમાં શાંતિ રહે તે હેતુથી DCP સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓના કાફલાએ ફ્લેગમાર્ચ કરી હતી. જેમાં સેક્ટર-2માં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...