કડીયાકામ કરતાં પિતાની દીકરી CS ફાઉન્ડેશનમાં સિટીમાં પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી એક્ઝિક્યુટીવ અને પ્રોફેશનલ એક્ઝામનું રીઝલ્ટ જાહેર કરાયું હતું. જેમાં અમદાવાદ સેન્ટરના ટોપર્સ રહેલાં સ્ટુડન્ટસે તેમની સફળતા અંગેના એક્સપિરીયન્સ શેર કર્યા હતા.

 

ફાઉન્ડેશન-એક્ઝિક્યુટિવમાં અમદાવાદમાં પહેલો નંબર

 

પિતા કડીયા કામ કરે છે અને માતા સિલાઈકામ તો પછી ઘરમાં સીએસ હોવાનો કોઈ સવાલ જ નથી. જેથી આ ઈન્કમ ઓછી પડતાં મારી સીએસની ફી એક ટ્રસ્ટ પે કરી રહ્યું છે. મારે ફાઉન્ડેશનમાં પણ અમદાવાદ સેન્ટરમાં પહેલો નંબર હતો. હું ડેઈલી રિવિઝન કરતી હતી અને લાસ્ટ બે મહીના સતત મહેનત કરી હતી.= ધ્વની રાજાપતિ, ફાઉન્ડેશન- અમદાવાદ 1 અને ઈન્ડિયા 5મો રેન્ક

 

વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...