CWC / કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાશે, રાહુલ-સોનિયા સહિતના દિગ્ગજ હાજર રહેશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

DivyaBhaskar.com

Feb 14, 2019, 10:33 PM IST

અમદાવાદ: લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની વર્કિંગ કમિટીની આ વખતની બેઠક દિલ્હીમાં નહી પરંતુ ગુજરાતમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.


રાહુલ ગાંધીની ધરમપુરમાં સભા: આજે રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં સભા સંબોધશે. ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં સોમનાથ કે અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠક યોજે તેવી શક્યતા છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી