Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad

Page 3 એક્ઝિબિશનમાં CMના પત્નીએ ખરીદ્યાં 3 જોડી કપડાં, અંજલી રૂપાણી હતા ગેસ્ટ

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 10:19 AM

અંજલી રૂપાણીએ ઈન્ડોવેસ્ટર્ન(ચણીયો અને ટોપ), ટોપ અને પલાઝો મળીને 3 જોડી મ‌‌‌ળીને કુલ 4500ના કપડાં ખરીદ્યા

  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    અમદાવાદ: 'નાવિન્ય : એક નવી સોચ' નામના મહિલા ગ્રૂપ દ્વારા યોજવામાં આવેલા કપડાંના એક્ઝિબિશનમાંથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી ગેસ્ટ હતા. અહીંથી તેમણે ઈન્ડોવેસ્ટર્ન(ચણીયો અને ટોપ), ટોપ અને પલાઝો મળીને 3 જોડી મ‌‌‌ળીને કુલ 4500ના કપડાં ખરીદ્યા હતા. આ કપડાંના વેચાણની રકમમાંથી એક્ઝિબિશનનો ખર્ચ કાઢવામાં આવશે અને 10 ટકા રકમની ચેરિટી કરવામાં આવશે. જ્યારે બાકીની રકમ કપડાંના મૂળ માલિકને આપવામાં આવશે.


    40 હજારની સાડી 15 હજારમાં


    ગ્રૂપના મેમ્બર મીનુ જૈને જણાવ્યું હતું કે, 'અહીં શૂટ, સાડી, શેરવાની, કૂર્તા-પાયજામા સહિત 3 હજારથી વધુ કપડાં ડિસ્પ્લેમાં મુકાયા છે. અમદાવાદ-જયપુર સહિતના શહેરોના 350 જેટલા લોકોએ એક કે બે વાર પહેરીને આ વસ્ત્રો અમને આપ્યાં છે. આ કપડાંની મૂળ કિંમત 80 હજાર સુધીની છે, જે લોકોને ઓછા ભાવે અપાશે. 40 હજારની સાડી 15 હજારમાં મળશે.'

    ચેરિટી માટે યોજાયેલા એક્ઝિબિશનના સિટીની જાણીતા મહિલાઓ સાથે સીએમ રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ હાજરી આપીને કપડાઓની ખરીદી કરી હતી.

    તસવીરો: કરણસિંહ પરમાર, અમદાવાદ

  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • cm vijay rupani wife anjali purchased 3 bundle of cloths in exhibition in ahmedabad
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ