CM રૂપાણીએ યોજી સૌરભ પટેલ-પ્રદિપસિંહ સાથે બેઠક, હાર્દિકથી લઈ ભારતબંધ મામલે થઈ ચર્ચા

cm vijay rupani held a meeting with minister over a hardik patel fast and bharat bandh

divyabhaskar.com

Sep 10, 2018, 06:19 PM IST

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસે આપેલા બંધને પગલે રાજ્યમાં લાઠીચાર્જથી લઈ પથ્થરમારો થવાની હિંસક ઘટનાઓ બની છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ

બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને ભારત બંધ મામલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

X
cm vijay rupani held a meeting with minister over a hardik patel fast and bharat bandh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી