અમદાવાદઃ નાગપુરથી વિમાન માર્ગે એક લાખથી વધુ જીવતા પશુઓને શારજાહમાં નિકાસ કરવાની સરકારની યોજનાનો ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીવતાં પશુઓની નિકાસના વિરોધમાં 30 જૂનના રોજ સવારે 8.30 કલાકે યોગેશ્વર નગર ગ્રાઉન્ડ,ધરણીધર દેરાસર પાસેથી અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અનેક સ્કૂલના બાળકો સહિત જીવદયા પ્રેમીઓ જોડાશે.
(અ'વાદ ગેંગરેપઃ '50 હજાર આપ અથવા વન નાઈટ સ્ટેન્ડ માટે તૈયાર થઇ જા')
તેમજ આજે કોબા ખાતે પણ મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ એકત્ર થયા હતા અને તેમણે પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલયમાં જીવતા ઘેટાં-બકરાંની નિકાસનો વિરોધ કરતું આવેદનપત્ર પણ આપ્યું હતું.
આગળ જાણો શું છે મામલો અને ઘેટાં-બકરાંના નિકાસ સમયે કેન્દ્રીયમંત્રીઓ અને મુખ્યમંત્રીની હાજરી અંગેની વિગતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.