બોન્ડ ઈશ્યુ / AMCનો 200 કરોડોનો બોન્ડ ઇશ્યૂ 2 મિનિટમાં જ ભરાયો, એક કલાકમાં 1,085 કરોડની બિડ સાથે 5 ગણો છલકાયો

કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહી
કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહી
X
કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહીકોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહી

  • શહેરના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો
  • કેન્દ્ર 100 કરોડના બોન્ડ ઇશ્યૂ પર 1300 કરોડ ગ્રાન્ટ આપે છે

DivyaBhaskar.com

Jan 12, 2019, 02:17 AM IST

અમદાવાદ: સ્વચ્છતામાં સંઘર્ષ કરી રહેલી અમદાવાદ મહાનગર પાલિક આર્થિક સધ્ધરતામાં નંબર વન બની ગઇ છે. આજે મ્યુનિ. કોર્પોરેશને 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડ્યા હતા જે માત્ર બે જ મિનિટમાં ભરાઇ ગયો હતો. એક કલાકમાં કુલ બોન્ડની પાંચ ગણી વધુ એટલે કે, 1085 કરોડની બીડ મળી હતી. ટેક્સેબલ બોન્ડ બહાર પાડનારી અમદાવાદ મહાનગર પાલિકા દેશમાં પ્રથમ છે. 100 કરોડના બોન્ડ પર કેન્દ્ર સરકાર 1300 કરોડની ગ્રાન્ટ આપતી હોય છે, જેથી મ્યુનિ.ને 2600 કરોડની ગ્રાન્ટ મળશે જે આગામી દિવસોમાં શહેરની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓમાં વપરાશે. કોર્પોરેશન બોન્ડના બદલામાં 1.70 ટકા વ્યાજ  પણ ચૂકવશે. 


 

આપણે દેશભરમાં સધ્ધરતામાં નંબર વન, ટેક્સેબલ બોન્ડ બહાર પાડનારી મ્યુનિ. દેશની સૌપ્રથમ મહાપાલિકા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી