Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad

અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 08:39 AM

યોગ અને પ્રાચીન થેરાપીથી ત્રણ મહિનામાં ઓવરવેઇટ થશે યોગીની જેમ સ્લિમ

  • અમદાવાદ: ભારતની પ્રાચીન પધ્ધતિમાં શારીરિક અને માનસિક સ્થિતિને મજબુત બનાવવા માટે અનેક ટ્રીક વિસ્તૃતરૂપે સમજાવામાં આવી છે.પરંતુ પાશ્યાત અનુકરણના કારણે આપણે તેને ભૂલી ગયા છીએ. આજે મેટ્રો સીટીમાં ફાઇવ સ્ટાર ફેસિલિટીવાળા જીમ છે પરંતુ પ્રોપર ટ્રેનિંગના અભાવે હેલ્થની જગ્યાએ ઘણી વખત લાખો રૂપિયાની સપ્લિમેન્ટ પાછળ ખર્ચાઇ જાય છે.અમદાવાદમાં હવે ઝીરો બજેટ હેલ્થ કોન્સેપ્ટ શરુ થયો છે.જેમાં તમામને ફ્રી એન્ટ્રી છે અને તમામને ત્રણ મહિનામાં સાચા અર્થે જીવનજરૂરી ફિટનેસ મળે તે પ્રમાણે આયોજન કરાયુ છે.


    ગામઠી સ્ટાઈલમાં જ સેન્ટર બનાવાયું


    અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા જજીસ બંગલો પાસે પરસાણા સેન્ટર આવેલું છે. અહિયા પુર્વ કાલીન સમયની જેમ રેતીમાં વોર્મ અપ કરાય છે. જયારે શરીરના પાંચ લોકમાંથી ચાર શારીરિક લોક ત્રણ મહિનામાં ખોલવા માટે સજજ બનાવાય છે. અહીંયા છાણાનું લીપણ કરવામાં આવ્યું છે જેની સાથે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.


    શું કહે છે સેન્ટરના માલિક


    પરસાણા સેન્ટરના માલિક વિજય પરસાણાએ જણાવ્યું હતું કે, હું ફિટનેસ ક્ષેત્રે 30 વર્ષથી વધુના સમયથી કામ કરું છું હું પણ પહેલા લોકોને ફિલ્મોમાં દેખાય તેવી રીતે સ્વાસ્થ્ય બનાવા માટે શુ કરી શકાય તે જોવા માટે અનેક દેશ ફર્યો છું.આખરે આટલા વર્ષ બાદ મને ભારતના જ ગ્રંથોમાં છુપાયેલી વાત જ વિશ્વએ સ્વિકારી હોવાનું સાબિત થયું છે.


    આગળની સ્લાઈડ્સ યુવાઓને જીમની સુવિધા આપવા શું આયોજન કર્યું છે વિજય પરસાણા

  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • અમદાવાદ: ફાઇવ સ્ટાર જીમની સામે દેશી ઢબે અને પ્રાકૃતિક રીતે ફિટનેશ ટ્રેનિંગ । ahmedabadi gives traditional fitness training in ahmedabad
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending