અમદાવાદ: સોનલ અંબાણીના સ્કલ્પચરની આજે લંડનમાં હરાજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ સિટીના આર્ટિસ્ટ સોનલ અંબાણીનું એલિફન્ટનું સ્કલ્પચર લંડનમાં હરાજી માટે પસંદ થયું છે. ભારતમાં હાથીની સંખ્યા ઘટી રહી છે ત્યારે 15 વર્ષથી ચેરિટી ઈવેન્ટ અને એક્ઝિબિશન પછી હરાજી દ્વારા મળેલી રકમમાંથી હાથીની સંખ્યા વધે તે માટે પ્રયાસો થાય છે. માર્ચમાં મુંબઈમાં યોજાયેલી એલિફન્ટ પરેડમાં 101 એલિફન્ટ સ્કલ્પચર પ્રેઝન્ટ થયા હતાં. 

 

ધ માર્ચ ઓફ ટાઈમની પસંદગી 
સોનલ અંબાણી, ઓથર અને સ્કલ્પચર આર્ટિસ્ટ:પ્રિન્સ ચાર્લ્સ ફેમિલી દ્વારા આ વર્ષની એલિફન્ટ પરેડ મુંબઈમાં યોજાઈ હતી. જેમાં 101 એલિફન્ટ સ્કલ્પચર પ્રેઝન્ટ થયા હતાં. તેમાંથી બેસ્ટ 30 એલિફન્ટ સ્કલ્પચરની આજે બ્રિટનના રોયલ ફેમિલી મેમ્બર પ્રિન્સ મેચિલ કેન્ટની ઉપસ્થિતિમાં હરાજી થશે તેમાં મારા 'ધ માર્ચ ઓફ ટાઈમ' એલિફન્ટ સ્કલ્પચરની પસંદગી થઈ છે.

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....