141મી રથયાત્રા: અમિત શાહે કરી ભગવાન જગન્નાથજીની મંગળા આરતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ભગવાન  જગન્નાથજીની રથયાત્રા પુર્વે જમાલપુર સ્થિતિ જગન્નાથ મંદિરે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પરિવાર સાથે હાજરી આપી હતી. અમિત શાહે મંગળા આરતી સાથે પૂજા-વિધિ કરી હતી. આ સાથે તેમણે ભગવાન જગન્નાથને બધા પર તેમની કૃપા બનાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી. 

 

સોશિયલ મીડિયા પર છવાયા ભગવાન જગન્નાથ, નેતાઓએ કરી ડિજિટલ પ્રાર્થના

અમદાવાદ રથયાત્રા: અખાડા કરતબ આકર્ષણનું કેન્દ્ર, દાંતથી સાઈકલ ઊંચકી

અમદાવાદ રથયાત્રા: આ સ્પૉટ પરથી તમે ભગવાનના સારી રીતે દર્શન કરી શકશો

જગન્નાથ રથયાત્રા: CM રૂપાણી, DyCM પટેલે સતત બીજીવાર કરી પહિંદ વિધિ


વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...