સ્ટ્રાઈક / સાણંદ FORD કંપનીના કર્મચારીઓ 3 દિવસથી ભૂખ હડતાળ પર

DivyaBhaskar.com | Updated - Feb 14, 2019, 05:36 PM
ahmedabad news ford company union on hunger strike
સાણંદ: સાણંદ ફોર્ડ કંપનીના 700 કર્મચારી પડતર માંગણીઓને લઈ 3 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરી છે. તેમજ ત્રણ દિવસથી કંપનીમાં અપાતા ફૂડનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ કરવા માટે ફોર્ડ કંપનીથી પગપાળા યાત્રા કરી હતી.

X
ahmedabad news ford company union on hunger strike
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App