તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટીસઃ કામ બંધ હોવાથી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ઓથોરિટીની કોન્ટ્રાક્ટરને ચેતવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટ્રોનું કામ કરી રહેલી IL & FS ફડચામાં જવાના કારણે છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓના પગાર ચૂકવી શકી નથી(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મેટ્રોનું કામ કરી રહેલી IL & FS ફડચામાં જવાના કારણે છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓના પગાર ચૂકવી શકી નથી(ફાઈલ તસવીર)

અમદાવાદઃ અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે નોટીસ આપવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટ ઓથોરિટી દ્વારા નોટીસની સાથે સાથે ફરી કામ શરૂ કરવા ચેતવણી પણ આપી છે. જો આદેશ મુજબ કામ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટ પણ રદ કરાશે.


પગાર ન ચૂકવી શકવાથી કર્મચારીઓએ કામ બંધ કર્યું છે

 

ઉલ્લેખનીય છે કે, ગ્યાસપુર ડેપોથી લઈને એપીએમસી સુધી મેટ્રોનું કામ કરી રહેલી IL & FS ફડચામાં જવાના કારણે છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓના પગાર ચૂકવી શકી નથી. જેથી પ્રોજેક્ટ પરના વેજલપુર મેટ્રો રૂટના કર્મચારીઓએ 2 મહિનાથી કામગીરી બંધ કરી છે.

 

 

અન્ય સમાચારો પણ છે...