Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad-Indore One Highway, Two States, One Concrete Road And Another Asphalt

અમદાવાદ-ઇન્દોર: એક હાઈવે, બે રાજ્ય, એકમાં બનાવ્યો કોંક્રિટનો રોડ, બીજામાં ડામરનો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM

મધ્યપ્રદેશથી ઇન્દોર તરફનો જતો 139 કિ.મી.નો રસ્તો ડામરનો બનાવાયો છે

  • Ahmedabad-Indore One Highway, Two States, One Concrete Road And Another Asphalt

    અમદાવાદ: આ ફોટો અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પરનો છે. જ્યાં બંને રાજ્યોમાં NHAI દ્વારા જ રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ તેની મંજૂરી અલગ હોવાના કારણે ગુજરાતનો રસ્તો કોંક્રિટનો બનાવવામાં આવ્યો છે જ્યારે મધ્યપ્રદેશની હદ શરૂ થાય છે ત્યાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે.

    - મધ્યપ્રદેશથી ઇન્દોર તરફનો જતો 139 કિ.મી.નો રસ્તો ડામરનો બનાવાયો છે. જે 1975 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ટોલ ટેક્સ લેવાની તૈયારી ચાલુ કરવામાં આવી છે.


    - ગુજરાતથી ગોધરા તરફનો 86 કિ.મી.નો રસ્તો સિમેન્ટથી બનાવ્યો છે જે રૂ. 750 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ટોલ ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending