અમદાવાદ: ખોખરામાંથી બિનવારસી બેગ મળી આવતાં ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ખોખરા વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યો હોવાનો મેસેજ પોલીસ કન્ટ્રોલને મળ્યો હતો. જે બાદ પોલીસ તરત હરકતમાં આવી હતી અને ખોખરા વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ભારતી સ્કૂલ પાસે પહોંચી હતી. જ્યાં પોલીસને એક બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે બાદ પોલીસે બેગ ખોલી તપાસ કરતાં બેગની અંદરથી ટેનિસ બોલ મળી આવ્યા હતા. જોકે, બેગમાંથી કોઇ વાંધાનજક વસ્તુ ન મળતાં પોલીસે હાસકારો લીધો હતો. 

અન્ય સમાચારો પણ છે...