અમદાવાદ / સાયબર ક્રાઈમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપ્યું, બે યુવક અને બે યુવતી ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

Apr 17, 2019, 05:30 PM IST
અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટર દ્વારા પ્રધાનમંત્રી યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે સાયબર ક્રાઈમે દિલ્હીમાંથી સાગર ભરત શર્મા(રહે, નવી દિલ્હી), સોનુ ઉર્ફે અમન(રહે, નવી દિલ્હી), કંચન ઉર્ફે આંચલ ચૌહાણ અને સુમન પૌલા નામની 2 યુવતી અને 2 યુવક મળીને 4 શખ્સોને ઝડપી લીધા છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી