તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, બાઇકો સળગાવાઈ, તલવારથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથે ઘાતક હથિયારો સાથે સામ સામે આલવી ગયા હતા. ચાંદલોડિયા બ્રિજ નીચે નગરપાલિકા ઓફિસ પાસે તલવારો અને ધારિયા સાથે આવેલા ટોળાએ આતંક મચાવ્યો હતો.  ટોળાએ બે યુવકને માર-મારી વાહનોને આગ લગાવી હતી.  20 થઈ 25 લોકો ના ટોળાએ 3 થી 4 બાઈકને સળગાવી દીધી હતી. 5 થી 6 રીક્ષાને  પણ નુકસાન પહોંચાડ્યું હતું. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...