તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદઃ ઓઢવના વિજય એસ્ટેટમાં દુકાન પર પથ્થરમારો, 50 થી વધુ લોકોનો યુવક પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં દુકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુંસાર ઓઢવના વિજય એસ્ટેટમાં દુકાન ખાલી ન કરનાર યુવક પર 50 થી વધુ લોકોએ હુમલો કર્યો છે અને તેની દુકાન પર પથ્થર મારો કર્યો છે. આ પથ્થરમારામાં 2 વ્યક્તિને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે  અને 5 વ્યક્તિની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...