Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » બાપુના બે ચહેરાવાળા સ્ટેચ્યૂનો વિવાદ, તુષાર ગાંધીએ તોડી પાડવા કહ્યું | abandoned statue of Mahatma Gandhi at the railway station Peter meritsabarga

બાપુના બે ચહેરાવાળા સ્ટેચ્યૂનો વિવાદ, તુષાર ગાંધીએ તોડી પાડવા કહ્યું

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 01:53 AM

દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશને મોહનથી મહાત્માની સફરને ઉજાગર કરતું સ્ટેચ્યૂ મુકાયું છે

  • બાપુના બે ચહેરાવાળા સ્ટેચ્યૂનો વિવાદ, તુષાર ગાંધીએ તોડી પાડવા કહ્યું | abandoned statue of Mahatma Gandhi at the railway station Peter meritsabarga
    અમદાવાદ: દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશને મોહનથી મહાત્માની સફરને ઉજાગર કરતું સ્ટેચ્યૂ મુકાયું છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇ કમિશનર રૂચિરા કમ્બોજે આ સ્ટેચ્યૂની તસવીર મૂકી લખ્યું હતું કે, આ એક અનન્ય અજાયબી છે. તો બીજીબાજુ આ સ્ટેચ્યૂને તોડી પાડવા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરતાં વિવાદ સર્જોયો છે. સ્ટેચ્યૂમાં એક બાજુએ યુવાન મોહનદાસ ગાંધી છે તો બીજી તરફ મહાત્મા બનેલા ગાંધી છે. તુષાર ગાંધીએ ટ્વીટ કરી રોષ ઠાલવ્યો હતો કે, પીટર મેરિત્સબર્ગ સ્ટેશને મૂકવામાં આવેલું બાપુનું સ્ટેચ્યૂ એક દુ:સ્વપ્ન સમાન છે. બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ