ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» A unique village of Gujarat near Ahmadabad kaneval

  બહારની દુનિયાથી અજાણ કનેવાળ ગામના મુખી કટલેસ ખાઈને બોલ્યા, બિસ્કિટ સારા છે

  Vijay Chuhan, Ahmedabad | Last Modified - Mar 15, 2018, 05:49 PM IST

  અહિંયા નથી વિજળી કે નથી ગેસ લાઈનની વ્યવસ્થા,
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: અહિંયા નથી વિજળી કે નથી ગેસ લાઈનની વ્યવસ્થા. આ ગામના બાળકો સ્કૂલે જવા માટે હોડીમાં બેસીને જાય છે. વાત છે ખેડા જિલ્લાના તારાપુરથી 5 કિ.મીના અંતરે આવેલા'વલ્લી કનેવાળ તળાવ' ગામમાં રહેતા 20 પરિવારોની. મહી નદીના પાણી આ વિસ્તારના આજુબાજુમાં ફરી વળ્યા હોવાથી આ ગામમાં રહેતા 20 પરિવારો વિપરિત પરિસ્થતિમાં પણ જીવન જીવવાની અનોખી કળા વિકસાવી છે. શહેરના યુથ હોસ્ટેલ દ્વારા અમદાવાદ, સુરત બરોડા જેવા અર્બન એરિયામાં રહેતા 60 લોકોને આ સ્થળ પર ટ્રેકિંગ, નાઈટ સ્ટે અને ગ્રામિણ વિસ્તારમાં પાયાની સુવિધાઓ વગર પર સુખીથી રહેવાની કળ‌ા વિકસાવનાર પરિવારો સાથે અવગત કરાવ્યા હતા. ગામનો અનુભવ કહેતાં બર્ડ વોચર પાર્થ શાહે કહ્યું હતું કે, ટ્રેકિંગમાં આવેલા 60 લોકોએ નાસ્તામાં કટલેસ બનાવી હતી, જે અમે ગામના મુખીને ખવડાવી ત્યારે તેમણે કહ્યું હતું કે, બિસ્કિટ સારા છે. અભાવો વચ્ચે જીવતા આ લોકો બહારની દુનિયાથી પણ અજાણ છે.' અર્બન એરિયામાં રહેતાં 60 લોકોએ અમદાવાદથી 80 કિ.મી દૂર કનેવાળ ટાપુમાં નાઈટ સ્ટે કર્યો અમદાવાદ, સુરત બરોડા જેવા અર્બન એરિયામાં રહેતા 60 લોકોને પાયાની સુવિધાઓ વગર કનેવાળમાં રોકાણ કર્યુ.

   બાળકો સ્કૂલે જવા હોડીનો ઉપયોગ કરે છે

   અમદાવાદીઓ પોતાના બાળકોને સ્કૂલ બસમાં કે પછી પોતાના પર્સનલ વ્હિકલમાં મુકવા જતા હોય છે. તેમ છતાં તેઓ બાળકોને લઈને ચિંતા કરતા હોય છે. પણ કનેવાળ ગામના બાળકોને સ્કૂલે જતા જોયા ત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ ટાપૂ પર રહેતા હોવાથી આ ગામના બાળકોએ સ્કૂલ માટે પાણીને પાર કરીને બીજા ગામમાં જવુ પડે છે. બાળકો જાતે જ હોડી ચલાવીને પાણીને પાર કરીને સ્કૂલે જાય છે.

   મોબાઈલ ચાર્જ કરવા સોલાર પેનલ લગાવાઈ

   કનેવાળ ગામમાં વિજળીની સુવિધા નથી, આથી ગામવાસીઓએ દિવસે અને રાત્રે વિજળી વગર કામ ચલાવું પડે છે. દરેક પરિવાર પાસે મોબાઈલ છે પણ બે વર્ષ પહેલાં મોબાઈલ ચાર્જ કરવા માટે બીજા ગામમાં જવુ પડતું હોવાથી આ ગામના લોકોએ ભેગા મળીને એક સોલાર પેનલ લગાવી છે. જેના દ્વારા તેઓ પોતાના મોબાઈલ ચાર્જ કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A unique village of Gujarat near Ahmadabad kaneval
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `