અમદાવાદમાં કપલે નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા, મતદેહ કાઢ્યા બહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીની સાથે સાથે દિવસેને દિવસે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આજે પણ એક કપલે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ કપલે કામા હોટલ પાછળ વોકમાંથી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. ત્યાર બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 

 

 

આ મૃતકોમાં હિના બેન પરમાર અને કિરણ હિતુ ભાઈનો સમાવેશ થાય છે. જેમાંથી મૃતક કિરણ સંતોષનગર, બહેરામપુરામાં અને હિનાબેન બહેરામપુરામાં જ આવેલી ચેપીરોગ હોસ્પિટલ સામે રહે છે.