અમદાવાદમાં સામૂહિક આપઘાતઃ પત્ની અને દીકરીને ઝેર પીવડાવી પતિએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

પત્ની અને બાળકીને ઝેર પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 10:14 AM
A common suicide of 3 members of the same family in Ahmedabad's Naroda area
અમદાવાદઃ નરોડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા અવની સ્કાય બિલ્ડીંગમાં એક પરિવારની સામુહિક આપઘાતની ઘટાના સામે આવી છે. પતિ, પત્ની અને બાળકીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. પત્ની અને બાળકીને ઝેર પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટાનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પરિવારે ક્યા કારણે આપઘાત કર્યો તે જાણી શકાયું નથી.

X
A common suicide of 3 members of the same family in Ahmedabad's Naroda area
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App