A1 રડી પડ્યા તોગડિયા: કહ્યું- મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું

VHP international president pravin togadia missing or kidnap suspense open today
VHP international president pravin togadia missing or kidnap suspense open today

રડી પડ્યા તોગડિયા: કહ્યું- મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.રડી પડ્યા તોગડિયા: કહ્યું- મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.રડી પડ્યા તોગડિયા: મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.રડી પડ્યા તોગડિયા: મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.રડી પડ્યા તોગડિયા: મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.રડી પડ્યા તોગડિયા: મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું.ઘણા સમયથી મારો અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે: તોગડિયા.ઘણા સમયથી મારા અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે: તોગડિયા .અપહરણ થયું હતું કે જાતે ચાલ્યા ગયા હતા, મીડિયા સામે આવ્યા તોગડિયા.તોગડિયાનું અપહરણ થયું હતું કે જાતે ચાલ્યા ગયા હતા આજે ખુલશે સસ્પેન્સ.

DivyaBhaskar.com

Jan 01, 2022, 03:23 PM IST
અમદાવાદ: ગઈકાલે વાસી ઉતરાયણની સવારે 9 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદની પાલડી શાખાથી પ્રવિણ તોગડિયા ગૂમ થયા હતા અને 11 કલાક બાદ બેભાન હાલતમાં મળ્યા હતા. રાત્રે હોંશમાં આવ્યા બાદ તેઓ હાર્દિક પટેલના પૂર્વ વકીલ માંગુકિયાને મળ્યા હતા. તેમની મુલાકાતને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે તેમનું અપહરણ થયું હતું કે પોલીસ દ્વારા ધરપકડ થાય તેનાથી બચવા જાતે જ ચાલ્યા હતા તેના પરથી ખુદ તેઓ સસ્પેન્સ ખોલવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઘણા સમયથી મારા અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે તેવો આક્ષેપે તેમણે કર્યો હતો. સાથે જ તેમણે મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું થયું હોવાનું જણાવીને કોન્ફરન્સ દરમિયાન જ તેઓ રડી પડ્યા હતા. શું કહ્યું તોગડિયાએ - ઘણા સમયથી મારો અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે. - હિંદુઓની માંગણી હતી રામ મંદિર બનાવો, ખેડૂતોના પ્રશ્નો વગેરે - હું આ પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો - સેન્ટ્રલ આઇબી દ્વારા અવાજ - જે કેસની જાણકારી પણ મને નથી, તેવા કેસો કાઢી ડરાવવાનો ખેલ ગુજરાતથી શરૂ થયો. - હું હિંદુ સંગઠનોની એકતા માટે કામ કરતો રહ્યો - હું સવારે પૂજાપાઠ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે આ બધુ મૂકી દો. - મને ફોન આવ્યો કે સાલો પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો ગુજરાત પોલીસના સહયોગથી નીકળ્યો છે - વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૈસાનો પર્સ લઇ રીક્ષા રોકી નજીક કાર્યકરો સાથે નીકળ્યો - રસ્તામાં રાજસ્થાનના હોમ મિનિસ્ટરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું તમને પકડવા કોઇ પોલીસ આવી નથી. - તે બાદ મે બધા ફોન બંધ કરી દીધા - કાલનો ઘટનાક્રમ સંભળાવતાં રડી પડ્યાં તોગડિયા - હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ - કાલનો ઘટનાક્રમ સંભળાવતાં રડી પડ્યાં તોગડિયા - હું સામેથી કોર્ટ સમક્ષ હાજર રહીશ - મારી કોઇ ગેરકાયદેસર સંપત્તિ નથી, રડી પડ્યાં તોગડિયા - એરપોર્ટ જવા નીકળ્યો રસ્તામાં મારો શ્વાસ રૂંધાયો પછી શું થયું નથી ખબર - જયપુર અથવા દિલ્હી જવાનો ઈરાદો હતો - ધરપકડની રાજસ્થાનના સીએમ, આઈબી અને હોમ મિનિસ્ટરને ખબર ન હતી ચંદ્રમણીમાં એડમિટ કરાયા હતા 11 કલાકથી લાપતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા બેભાન હાલતમાં અમદાવાદ એરપોર્ટ પાસે મળી આવ્યા હતા. શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 8:30 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સ દ્વારા 108ને ફોન કરવામાં આવ્યા હતો. ત્યારબાદ 9:10 વાગ્યે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના ટોળા ઉમટી પડ્યા છે. હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા માહિતી આપવા આવી કે પ્રવિણ તોગડિયાનું સુગર લેવલ ડાઉન થઇ ગયું હતું અને અત્યારે તેમની તબિયત સ્થિર છે. સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો
X
VHP international president pravin togadia missing or kidnap suspense open today
VHP international president pravin togadia missing or kidnap suspense open today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી