ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» 3 Idiots Phunsukh Wangdu Fame Real Hero Sonam Wangchuk In Ahmedabad

  3 idiotsના ફુન્સુક વાંગડુ ફેમ રિયલ હિરો અ‘વાદમાં, જાણો શું કહ્યું એજ્યુકેશન સિસ્ટમ પર

  Vijay Chauhan, Ahmedabad | Last Modified - Feb 18, 2018, 11:18 PM IST

  લદ્દાખમાં અનોખી સ્કૂલ ચલાવીને એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ લાવનાર સોનમ વાંગચુકે સેવ વોટર પણ ટોક આપી
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: થ્રી ઇડિઅટ મૂવીમાં અમીરખાને ભજવેલુ ફુન્સુક વાંગડુનું કેરેક્ટર આજે પણ આપણને યાદ હશે. પણ રિયર લાઈફમાં આ કેરેટરની જે માણસમાંથી પ્રેરણા લઈને મૂવીમાં લેવામાં આવ્યુ છે તેવા લદ્દાખમાં રહેતા રિયલ હિરો સોનમ વાંગચુકે વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ લદ્દાખમાં પ્રાદેશિક ભાષમાં શિક્ષણ અને ઈનોવેટિવ અને પ્રેક્ટિકલ એજ્યુકેશન કોન્સેપ્ટ દ્વારા ઈન્ડિયામાં ફેમસ બનેલા 50 વર્ષીય સોનમ વાંગચુકના પ્રયત્નોથી લદ્દાખમાં 10માં ધોરણાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા આજે 5 ટકામાંથી 75 ટકા પહોંચી છે. ગઈકાલે અમદાવાદ હાર્ડ ખાતે યોજાયેલા ‘ઈન્ડિયન એન્વાયમેન્ટ ફેસ્ટિવલ’માં પાણીની સમસ્યા અને તેના સમાધાન વિશે અને ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરી હતી.

   ‘પાણી’વિષયને સ્કૂલમાં ભણાવવો જોઈએ

   સોનમ વાંગચુકે કહ્યું કે ‘પાણીએ આપણી પ્રાથમિક અને સૌથી અગત્યની જરૂયાત છે. હાલ દેશમાં પિવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે સ્કૂલમાં ભણતા છોકરાઓને જમીનમાંથી ઓઈલ કેવી રીતે કાઢી શકાય તે ભણાવવામાં આવે છે. ખરેખર આપણે ઓઈલ કરતા પાણી કેવી રીતે બચાવીએ તે સ્કૂલમાં ભણાવવુ જોઈએ.પાણીને લઈને અમે લદ્દાખમાં ઘણા ઈનોવેશન કર્યા છે.આ પ્રકારના ઈનોવેશન ભારતની દરેક સ્કૂલોએ કરવા જોઈએ.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, વિદેશી શિક્ષણપ્રથાનું અનુકરણ બંધ કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 Idiots Phunsukh Wangdu Fame Real Hero Sonam Wangchuk In Ahmedabad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  Top
  `