અકસ્માત / અમદાવાદના વાડજમાં બાળકી પર કાર ચડી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઈજા

મૃતક બાળકીની ફાઈલ તસવીર
મૃતક બાળકીની ફાઈલ તસવીર

divyabhaskar.com

Jan 13, 2019, 10:04 PM IST

અમદાવાદઃ શહેરના વાડજના કિરણ પાર્ક પાસે આજે ધ્રુવી નામની 11 વર્ષીય બાળા પર કાર ચડી જતાં મોત થયું છે. ડ્રાઈવરે કાર રિવર્સ લેતા અનેક વાહનો અડફેટે લીધા હતાં, આ દરમિયાન તાપણું કરી રહેલી બાળકી પર કાર ચડી જતાં તેણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલી બીજી બાળકીને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ વાડજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.

X
મૃતક બાળકીની ફાઈલ તસવીરમૃતક બાળકીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી