જેસીપીના બંગલાની બાજુના જ વૈભવી બંગ્લોઝમાં તસ્કરોનો હાથફેરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વસ્ત્રાપુરમાં ૭.પ૦ લાખની ચોરી
- પટેલ પરીવાર સુતો રહ્યો અને બારીની ગ્રીલ વાળી ચોરો ઘરમાં પ્રવેશ્યા


શહેરમાં રોજે રોજ ચોરી લુંટ અને તસ્કરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે શહેરના અતિપોશ વિસ્તાર વસ્ત્રાપુરના વૈભવી પુષ્પધન્વા બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરો બારીની ગ્રીલ વાળી દઇ ઘરમાંથી રૂપિયા સાડા સાત લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે જે બંગલામાં ચોરી થઇ હતી તેની બાજુમાં જ સંયુક્ત પોલીસ કમિશનર અજય તોમરનો બંગલો છે. જોકે તે તેમાં રહેતા નથી. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.

તસવીરઃ વિજય જવેરી

આગળ વાંચો, રોકડ રૂપિયા પ૦ હજાર તથા ૨પ તોલા દાગીના ચોરી ગયા