તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપી બર્થ-ડે અમદાવાદ... આજે મહાનગરની ૬૦૪મી વર્ષગાંઠ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે અમદાવાદ મહાનગર ૬૦૪ વર્ષનું થઈ ગયું. આ ઐતિહાસિક શહેરના બ્યુટી સ્પોટ તરીકે ઓળખાતું કાંકરિયા તળાવ પણ પરિવર્તનનું પ્રતિક બની ગયું છે. આજથી પાંચ દાયકા અગાઉ લેવાયેલી આ રમણીય તળાવની તસવીરમાં અહીં શાંતિમય વાતાવરણ વચ્ચે પાર્શ્વભૂમિમાં શહેરની ઓળખસમા અને શહેરને માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયાનું બિરૂદ અપાવનાર કાપડ મિલોની ચીમની જણાય છે.

જ્યારે આજનું કાંકરિયા હાઈટેક મનોરંજનનું કેન્દ્ર બની ગયું છે. શહેરની સ્કાયલાઈન પણ બદલાઈ ગઈ છે. શહેરના વિકાસની સાથે અમદાવાદની ખુમારી અને સંસ્કૃતિ આજે પણ અકબંધ છે... સલામ અમદાવાદને અને અમદાવાદીઓને...

આગળ જૂઓ, પાંચ દાયકા અગાઉ લેવાયેલી અમદાવાદ શહેરની રમણીય તસવીરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો