• કબીરપંથ સમાજ ટ્રસ્ટની ચિંતન શિબિર યોજાઇ

કબીરપંથ સમાજ ટ્રસ્ટની ચિંતન શિબિર યોજાઇ

કબીરપંથ સમાજ ટ્રસ્ટની ચિંતન શિબિર યોજાઇ

Matrix News | Updated - Sep 07, 2010, 04:05 AM
કબીરપંથ સમાજ ટ્રસ્ટની ચિંતન શિબિર યોજાઇ
સદગુરુ કબીર વિચારધારાથી બહુજન સમાજમાં આધ્યાિત્મક જનજાગૃતિ માટે કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ (પંચમહાલ-દાહોદ જિલ્લા)ની ચિંતન શિબિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત દયાનંદદાસજી સાહેબના અધ્યક્ષસ્થાને રાધા કૃષ્ણ મંદિર લીમખેડા મુકામે યોજાઇ હતી.
ચિંતન શિબિરમાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ/મહામંત્રી, સંયોજકો, તાલુકા પ્રભારી, વરિષ્ઠ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુકબીર સંદેશ ત્રિમાસિક પત્રિકાનું સંપાદન અને પ્રકાશન કરવાનું સવૉનુમતે નક્કી કરાયું હતું. દાહોદ ભરતભાઇ ડીંડોર, ઝાલોદ અમસિંહ બામણીયા, ગરબાડા નારાયણભાઇ સોલંકી, ફતેપુરા ચંદુભાઇ પરમાર, કડાણા દિનેશ ભાઇરાવલ, મોરવાણ વગેરેની વહીવટી માળખા માટે સંપાદક મંડળની રચના કરવામાં આવી હતી.

X
કબીરપંથ સમાજ ટ્રસ્ટની ચિંતન શિબિર યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App