• Gujarati News
  • થાનમાં પોલીસ દમનના બનાવનો ચોમેર વિરોધનો વંટોળ ફૂંકાયો

થાનમાં પોલીસ દમનના બનાવનો ચોમેર વિરોધનો વંટોળ ફૂંકાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનમાં દલિત યુવાનો પર આચરાયેલા દમનના વિરોધમાં બુધવારે લીંબડી અને સાયલા તાલુકામાં બંધ પાળવામાં આવ્યો હતો જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા,ચૂડા, લખતર અને મૂળી તાલુકામાં પણ દલિત સમાજના પ્રજાજનોએ રોષ સાથે વિશાળ રેલી યોજી હતી અને આવેદનપત્રો આપ્યા હતા. તસવીર અસવાર જેઠુભા, જયદેવ ગોસ્વામી,પરેશ રાવલ,મનોહરસિંહ રાણા, પંકજ ત્રિવેદી,અશિ્ર્વનસિંહ રાણા