• Gujarati News
  • તારા રજુ કરે છે પ્રસ્ટિિનિયમ જવેલરી

તારા રજુ કરે છે પ્રસ્ટિિનિયમ જવેલરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસ્ટિવલ સઝિનમાં તારા જવેલર્સ રજુ કરે છે પ્રસ્ટિિનિયમ જવેલરી. ખાસ વાત એ છે કે, પ્રસ્ટિિનિયમ ખાસ કીમતી મેટલ એલોય છે, જે સોના કરતા ૩૫ ટકા સસ્તુ છે. પ્રસ્ટિિનિયમ કીમતી ધાતુમાં સોના જેવી જ ચમક અને વિશિષ્ટતાઓ છે. તેમાં ડી-ઓકસ સિલ્વર અને અન્ય એલોય છે. આરંભિક ઓફરમાં પ્રસ્ટિિનિયમ જવેલરી પર ૨૦ ટકા સુધી છુટ મળી રહી છે. આ જવેલરી હવે તમામ તારા જવેલરી સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.