આઈઓપનર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
# સરેરાશ વૃક્ષ પ્રતિ વર્ષ કેટલો ઓિકસજન પૂરો પાડે છે?
૨૬૦ પાઉન્ડ
# સરેરાશ વૃક્ષ એની લાઇફમાં કેટલો કાર્બન ડાયોકસાઇડ શોષે છે?
૧ ટન
# સમગ્ર દુનિયામાં કેટલા પ્રકારના વૃક્ષો જોવા મળે છે?
૨૦,૦૦૦
આશ્ર્વર્ય
જો બિલ્ડિંગ્સની આજુબાજુ યોગ્ય રીતે વૃક્ષો ઉગાડવામાં આવે તો એસીની જરૂરિયાત ૩૦ ટકા ઘટી જાય છે.
૨૬,૦૦૦ માઇલ કાર ડ્રાઇિંવગથી જેટલા કાર્બનનું એમશિન થાય છે એટલો કાર્બન એક વૃક્ષ પ્રતિવર્ષ શોષે છે.
વૃક્ષ ૯૦ ટકા ન્યૂિટ્રશન્સ એટ્મોિસ્ફયરમાંથી મેળવે છે.
કોઈ વૃક્ષ વૃદ્ધત્વને લીધે મરતું નથી. હકીકતમાં જીવાણુંઓ અને રોગોને લીધે એનો નાશ થાય છે.
કેટલાંક વૃક્ષ એકબીજા સાથે ‘વાત’ કરે છે. વીલો નામના વૃક્ષ પર જીવડાં કે કેટરપિલર હુમલો કરે ત્યારે એ પાસેના બીજા વીલો વૃક્ષને કેમિકલ્સ ઉત્સર્જિત કરીને એલર્ટ કરે છે.
વૃક્ષ હજારો વર્ષ સુધી ટકી શકે છે. કેલફિોનિgયા બ્રસ્ટિલકોન અને જાયન્ટ સેકયોઅસ સૌથી સૌથી જુનું વૃક્ષ હોવાનું મનાય છે.
કેટલાક વૃક્ષની ઊંચાઈ ૩૦૦ ફૂટ કરતાંય વધારે હોય છે. કેલફિોનિgયામાં જોવા મળતાં કોસ્ટ રેડ વૂડની ઊંચાઈ ૩૬૦ ફૂટ હોય છે.
ઓસ્ટ્રેલિયામાં જોવા મળતાં એડ્ નામના વૃક્ષની ઊંચાઈ ૨૩૬ ફૂટ હોય છે અને એના મૂિળયા એક એકર એરિયા સુધી ફેલાયેલા હોય છે.
કેલફિોનિgયામાં જોવા મળતાં જાયન્ટ સેકયોઅસ વૃક્ષ ૩૦ માળની બિલ્ડિંગ જેટલું ઊંચું હોય છે. એનું વજન અંદાજે ૬૦૦૦ ટન હોય છે.
મેટ્રો એરિયામાં સરેરાશ
વૃક્ષનું આયુષ્ય ફકત આઠ વર્ષ જ હોય છે.