• Gujarati News
  • ટેરેસ અને લેન્ડસ્કેપ ગાર્ડન સ્પધૉ યોજાશે

ટેરેસ અને લેન્ડસ્કેપ ગાર્ડન સ્પધૉ યોજાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્વાયરન્મેન્ટની સુરક્ષા બાબતે અવેરનેસ લાવવા માટે ભારતીય વિચાર સાધના દ્વારા પાંચ આ‹કટોબરે ટેરેસ ગાર્ડન-લેન્ડસ્કેપ ગાર્ડન સ્પધૉ યોજાશે. અડાજણ, પાલ, રાંદેર અને જહાંગીરપુરા અને એની આસપાસના એરિયાના લોકો આ સ્પધૉમાં ભાગ લઈ શકશે.