• Gujarati News
  • રંગ નવચેતન ઇન્સ્ટિટ્યૂટના જીએસ પદે કૌશિક પરમાર

રંગ નવચેતન ઇન્સ્ટિટ્યૂટના જીએસ પદે કૌશિક પરમાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાની રંગનવચેતન સાયન્સ એન્ડ કોમ્પ્યુટર ઇિન્સ્ટીટયૂટની જીએસપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જીએસ તરીકે કૌશિક પરમાર બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતાં.
જ્યારે વર્ગવાર સી.આર. તરીકે એફવાય બીસીએમાં ચૌધરી સાવંત, એસવાય બીએસએમાં રજવાડી સિમોન્સ એસ, ટીવાય બીએસએમાં પટેલ દામીની, એફવાય બીબીએમાં આર્ય રોહિત, એસવાય બીબીએમાં જૈન ઉવeશી ચૂંટાઇ આવ્યાં હતાં. એચઓડી વૈશાલી પાટીલે પેનલને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ચૂંટાયેલા તમામ જીએસ અને સીઆરને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ વસાવાએ અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.