• Gujarati News
  • કઠાણા અંબાજી મંદિર ચૌદશનો લોકમેળો

કઠાણા અંબાજી મંદિર ચૌદશનો લોકમેળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરસદ : બોરસદના મહીકાંઠાના કઠાણા ગામે ભાદરવી ચૌદશના રોજ પ્રાચીન લોકમેળો યોજાશે. મેળા દરમિયાન અંબે માતાજીના શણગાર તરીકે ઉપયોગમાં લેવાતી ચૂદડી શક્તિપીઠ અંબાજીધામથી કઠાણાના ભાદરવી સંઘને ભેટ રૂપે પ્રાપ્ત થાય છે. મહીકાંઠાના ગામની જનતા મેળામાં ઉમટી પડે છે. શુક્રવારે ૨૮ સપ્ટેમ્બરના રોજ પણ પ્રાચીન મંદિરે વિશાળ ચોકમાં લોકમેળો યોજાશે. શક્તિપીઠ અંબાજીધામથી પ્રાપ્ત ચૂંદડીના દર્શન થશે.