• Gujarati News
  • બળદિયામાં સ્વામીબાપાની પૂણ્યતિથિ ઉજવાઇ

બળદિયામાં સ્વામીબાપાની પૂણ્યતિથિ ઉજવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બળદિયામાં મુકતજીવન સ્વામીબાપાની પુણ્યતિથિ ભકિતભાવ સાથે ઉજવાઇ હતી. વહેલી પ્રભાતે સ્વામિનારાણબાપાની ધૂન સાથે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. સાંજે સ્વામીબાપાના ગુણગાન, કિર્તન, ભકિત તથા કથાવાર્તા સાથે ધ્યાન-ધુન્ય મંદિરમાં કરવામાં આવ્યાં હતાં. મંડળના નાના-મોટા સૌએ લાભ લીધો હતો. તેવું ગોવિંદ રામજીની યાદીમાં જણાવાયું હતું.