• Gujarati News
  • હોમગાર્ડઝની ભરતીનો કાર્યક્રમ

હોમગાર્ડઝની ભરતીનો કાર્યક્રમ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાઓને રોજી રોજગારી મળે તે હેતુથી વડોદરા જિલ્લામાં જુદા જુદા હોમગાર્ડઝ યુનિટોમાં લાયકાત ધરાવતા અને માનદ સેવા આપી શકે તેવાં હોમગાર્ડઝની ભરતી કરવામાં આવનાર છે. વડોદરા શહેર યુનિટ પુરુષ માટે તા.૩૦ જુલાઇના રોજ સવારે ૯ થી ૨ કલાક દરમિયાન રેલવે ગ્રાઉન્ડ,કોઠી સેન્ટર નક્કી કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ હાજર રહેવું.